HomeGujaratમોરબીના અણીયારી ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવકનું મોત

મોરબીના અણીયારી ગામે તળાવમાં ડૂબી ગયેલા યુવકનું મોત

મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા અલકેશભાઈ ભુદરભાઈ ડઢાણીયા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા.14ના રોજ ગામના તળાવમાં ડૂબી જતા ગઈ કાલે બપોરના સમયે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular