HomeGujaratહળવદના જેતપર ગામે નામચીન શખ્સે પાટીદાર યુવક પાસેથી કરી પઠાણી ઉઘરાણી

હળવદના જેતપર ગામે નામચીન શખ્સે પાટીદાર યુવક પાસેથી કરી પઠાણી ઉઘરાણી

હળવદના નામચીન શખ્સે મોરબીના ધારાસભ્યના વતનમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવતા ચકચાર મચી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના વતન જેતપર ગામમાં નામચીન શખ્સે અન્યની ઉઘરાણીનો હવાલો લઈ પાટીદાર યુવક પાસેથી બળજબરીથી કાર, રોકડ અને મોબાઈલ સહિતની વસ્તુની લૂંટ ચલાવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

Most Popular