મોરબીના નટરાજ ફાટક પાસેથી પસાર થતા સામાજિક કાર્યકર મોહનભાઈ નરસીભાઈ સોલંકી (ઉ.વ.61) નામના વૃદ્ધને અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપી દિનેશભાઈ બાબુભાઇ રહે.નઝ૨બાગ, ભડિયાદ વાળાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




