Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના ટેલિકોમ ફીડરમાં આવતીકાલે બપોર સુધી વીજકાપ

મોરબીના ટેલિકોમ ફીડરમાં આવતીકાલે બપોર સુધી વીજકાપ

Advertisement
Advertisement

મોરબીમાં આવતીકાલે રવિવારે PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડરમાં સવારે 9 થી બપોરના 01:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.1,2,3,ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર, ઓમ શાંતિ વિધાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, બોયઝ હાઈસ્કૂલની આજુબાજુના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular