Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં અજાણ્યા ચોરે બાઈક ચોરી કરી, પોલીસમાં ફરીયાદ

મોરબીમાં અજાણ્યા ચોરે બાઈક ચોરી કરી, પોલીસમાં ફરીયાદ

Advertisement
Advertisement

મોરબી શહેરના સામાકાંઠે કાંતીનગર ચામુંડા સ્ટોર પાસે અજાણ્યા ચોરે એક યુવકની બાઈક ચોરી કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, અસલમભાઈ તાજમહમદભાઈ સંઘવાણી (ઉ.વ. 24) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની માલિકીની હીરો સ્પ્લેન્ડર પ્લસ (રજી. નં. GJ-36-AS-9737), કિંમત રૂ. 30,000, કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે.

પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular