Friday, April 24, 2026
HomeMorbiમોરબીના માધાપરના ઝાપા નજીક વરલી રમતો એક ઝડપાયો

મોરબીના માધાપરના ઝાપા નજીક વરલી રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના માધાપર ઝાપા પાસે જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આરોપી રાજેશભાઈ ઘોઘાભાઈ વાઘાણી (ઉ.વ.૪૩) રહે. વાવડી રોડ ગાયત્રીનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ મુન્નાભાઈ કોળી રહે. સુંદરગઢ તા્. હળવદ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular