Friday, April 24, 2026
HomeMorbiતાલુકા પોલીસ મથક વિસ્તારના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળ્યો

તાલુકા પોલીસ મથક વિસ્તારના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળ્યો

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પીપળી રોડ ઉપર ગજાનંદ સોસાયટીમાં શેરી નં -૦૨મા રહેતા આરોપી મહાવિરસિંહ મહેંદ્રસિંહ વાઘેલા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૯૬ કિં રૂ. ૪૯૬૦૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular