HomeMorbiમોરબીના ઊંચી માંડલ ગામે ગટરમાં પડી જતા બાળકીનું મોત

મોરબીના ઊંચી માંડલ ગામે ગટરમાં પડી જતા બાળકીનું મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે લક્ષ્ય સિરામિક કારખાનામાં રહેતા બુધાસિંગની એક વર્ષની દિકરી રૂડીબેન લક્ષ્ય સિરામિક કારખાનાની ગટરમાં કોઈ કારણસર પડી જતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.‌ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular